તા-02/02/2020 ના રોજ મિથિલા વિભુતિ મહોત્સવ વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ ખાતે યોજાયો

તા-02/02/2020 ના રોજ મિથિલા વિભુતિ મહોત્સવ વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ ખાતે યોજાયો.

આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા 1-શ્રી દિનેશભાઈ શર્મા સાહેબ 2-પૂવૅ મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંગ. 3-પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા. 4-નિવૃત ડી.જી.પી શ્રી મોહન ઝા સહિત ઘણા રાજકારણીઓ, અધિકારીઓ, સામાજિક કાર્યકર્તા અને વિદ્વાનો આ કાયૅક્રમ માં ઉપસ્થિત રહ્યા

Related posts

Leave a Comment