રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત દ્વારા ડૉક્ટર હેડગેવાર ભવન લોકાર્પણ કરાશે

ડોક્ટર હેડગોવર સ્મારક સમિતિ ગુજરાત દ્વારા નવનિર્મિત ડોક્ટર હેડગેવાર ભવનના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમોની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ ગુજરાતના ટ્રસ્ટી શ્રી અમૃતભાઇ કડીવાળા, શ્રી ભાનુભાઇ ચૌહાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સહ પ્રચાર પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઇ મોજીદ્રા ઉપÂસ્થત રહ્યા હતા. આ પત્રકાર પરિષદને સંબોધિત કરતા ડોક્ટર ગેડગેવાર સ્મારક સમિતિ ગુજરાતના ટ્રસ્ટી શ્રી અમૃતભાઇ કડીવાળાએ જણાવ્યું હતું કે આ ભવનનું નિર્માણ પ્રાંતના સર્વે કાર્યકર્તાઓ અને સમાજના સહયોગથી થયું છે.ભવનની રચનાની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં…

Read More

તા-02/02/2020 ના રોજ મિથિલા વિભુતિ મહોત્સવ વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ ખાતે યોજાયો

તા-02/02/2020 ના રોજ મિથિલા વિભુતિ મહોત્સવ વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ ખાતે યોજાયો. આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા 1-શ્રી દિનેશભાઈ શર્મા સાહેબ 2-પૂવૅ મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંગ. 3-પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા. 4-નિવૃત ડી.જી.પી શ્રી મોહન ઝા સહિત ઘણા રાજકારણીઓ, અધિકારીઓ, સામાજિક કાર્યકર્તા અને વિદ્વાનો આ કાયૅક્રમ માં ઉપસ્થિત રહ્યા

Read More